CHALSE
Premno aabhas hase to chalse,
lagni mrugjal hase to chalse.
saathe j rahevu aapne aevu kai nathi
doorthi pan sahkar hase to chalse.
aapna darsan phakt joeye
aekpal mate hase to pan chalse.
chaudhar aanshuoni shi jarur chhe
panpn bhini hase to pan chalse.
maru naam hoth par n lay sako to
aankhothi vaat karso to pan chhalse.
chalse zindgi bhar saath n aapo to 'raj'
bas 'anjali'ne hardayma rakhaso to pan chalse.
1 Comments:
At 7:28 AM, Anonymous said…
બહેન તમે આટલી સરસ અને ભાવવાહી કવિતા લખો છો તો ગુજરાતીમાં લખોને? હું પણ આ તમારી જેમ રોમન માં જ ટાઇપ કરું છું . માત્ર બાહ્ય દેખાવ જ ગુજરાતી છે.
તમે ટાઇપ પેડ વાપરી કોપી / પેસ્ટ થી શરૂઆત કરો, અને પછી કોઇની મદદ લઇ ,ગુજરાતી ટાઇપીંગ ની સગવડ તમારા કોમ્પ્યુટરમાં કરાવો.
લખવાનું ચાલુ રાખો અને 'સર્જન સહીયારું' માં પણ ભાગ લો.
Post a Comment
<< Home