pyarikavita

my fav. gujarati kavita, gazal

Wednesday, March 16, 2011

જમાના ને તો કરવી હતી વાતો... ને વિષય મળી ગયો

ઊમર હતી જ એવી કે સહજ થઇ ગયો
કરી છુપાવા ની કોશિશ પણ શુ કરુ???....
જાહેર થઇ ગયો

પ્રેમ શુ થયો મને!!!દોસ્તો
અજાણ્યો હતો શહેર માં હુ
જાણીતો થઇ ગયો.

થાય પ્રેમ એમાં નવુ કઇ નથી
પણ!!!!!!!!!!!!!
જમાના ની એ...ઊંઘ હરામ કરી ગયો

વિચારે છે જમાનો!!!
તરસ્યે અમે રાત-દિવસ જેના માટે
એ પ્રેમ આ "નાલાયક" ને ક્યા થી મળી ગયો?

હતી ઇર્ષા કે હતી ફિકર ન સમજાણી
સલાહ આપે છે જમાનો
પ્રેમ સુધી ઠીક છે દોસ્ત!!!
ન બાંધતો ગળે આ મુશીબત!!
લગ્ન કરી "ભાઇ" કોને ખજાનો મળી ગયો???

એવુ નથી કે કોઇ નવા પ્રેમ નો અવિષ્કાર કર્યો મૈ!!!
એટલે ચર્ચા થઇ રહી છે
એવુ નથી કે કોઇ નવા પ્રેમ નો અવિષ્કાર કર્યો મૈ!!!
એટલે ચર્ચા થઇ રહી છે
જમાના ને તો કરવી હતી વાતો...
જમાના ને તો કરવી હતી વાતો...
ને વિષય મળી ગયો
હુ તને પ્રેમ કરુ છુ!!! ખબર નથી "કેમ કરુ છુ?"


હુ તને પ્રેમ કરુ છુ
ખબર છે "કેમ કરુ છુ?"
ગમે છે તુ મને
ગમુ હુ પણ તને
આમજ વિતે જીવન ની સવારસાંજ
રહીએ ડુબેલા એકબીજા માં
રાખી એ એકબીજા નો ખ્યાલ!!!!!!!!!!!
આટલા શબ્દ લાગણી વ્યક્ત કરવા થોડા છે
પણ શુ કરુ
હુ તને પ્રેમ કરુ છુ
ખબર નથી "કેમ કરુ છુ?"
ભવિષ્ય માં જો આછો થાય કદાચ આ "પ્રેમ"
ટોકજે મને!!!! કહે જે... આમ "કેમ કરુ છુ?"
હુ તને પ્રેમ કરુ છુ!!!!!!!!!!
ભાઇ!!!કોઇ ને કાંઇ નો કહેવાય

ભલે ગમે બીજા નુ...,,એને આપણુ નો કહેવાય
સાળી નુ ગમવુ કુદરતી છે...,,પણ એને ઘરવાળી નો કહેવાય

ગાડી ભલે ખખડી ગઇ હોય...,,એને ખટારો નો કહેવાય,
બૈરી ભલે નો હોય રુપાળી...,,એને કદરુપી નો કહેવાય

સિંહાસન પર ચડી બેસેલુ કુતરુ!!!...,,એને શહેનશાહ નો કહેવાય
ચોરેલા નાણા ની લાગે લોટરી ...,,એને નશિબ નો કહેવાય

એક સમજદાર ઘણો છે...,વ્યર્થ માણસો નુ ટોળુ ન કરાય

પડી ગયા હોય ઠોકર લાગવા થી...,,એને હારી ગયેલા નો કહેવાય
થાકી જાય જો કોઇ બે ઘડી...,,એને બિમાર નો કહેવાય

પ્રેમ નો રોગ ભલે લાગે,બધા ને લાગે છે...,,એનો ઇલાજ નો કરાય
અસંતોષી થયા સમજાય છે...,,પણ ઘર માં બિમારી નો લવાય

બાપા ભલે લોહી પીવે દર્દી કરી નાખે મલેરીયા નો...,,એને મચ્છર નો કહેવાય

લગ્નજીવન ની ૫૦ મી વર્ષગાઠ સુધી ચિપકેલા એકબીજા થી
રહે ખુસ,શરમાવે જુવાનો ને...,,એને પરણેલા નો કહેવાય

પતલી થઇ ગએલી ડાળ ને...,,કાઇ શરબત નો કહેવાય
સાસૂ ભલે હોય માથાભારે...,,એને ચુડેલ નો કહેવાય

ભલે ગમે બીજા નુ...,,એને આપણુ નો કહેવાય
સાળી નુ ગમવુ કુદરતી છે...,,પણ એને ઘરવાળી નો કહેવાય
છતા પ્રેમ ની રમત અમે બન્ને રમે

એવુ પણ બને ...કે જે એને ગમે એ મને ન ગમે

છતા પ્રેમ ની રમત અમે બન્ને રમે

એને રિસાવવુ ગમે,,, મને તને મનાવવુ પડે

સહન કરુ એના નખરા બધા,,બધુ નિભાવવુ પડે

હુ રાહ જોતો ઉભો રહુ કલાક સુધી

એ ન આવે,,, નહી આવવા નુ કોઇક બહાનુ કરે

એવુ પણ બને... કે જે એને ગમે એ મને ન ગમે

છતા પ્રેમ ની રમત અમે બન્ને રમે

છે આદત એને હુસ્ન ના વખાણ સાંભળવા ની

કહેવા હુર એને મન મનાવવુ પડે

વાત- વાત માં આસુડા એના પડતા રહે

ન ચાહવા છતા એને લુછવા પડે

એવુ પણ બને કે જે એને ગમે એ મને ન ગમે

છતા પ્રેમ ની રમત અમે બન્ને રમે

હમેશા દિલ થી પ્રેમ થાય,,એવુ જરુરી નથી હોતુ


હમેશા દિલ થી પ્રેમ થાય,,એવુ જરુરી નથી હોતુ

ક્યારેક ખિસ્સા થી પણ કરી જોવાય

નાની અમથી વસ્તુ આપી ,પ્રેમ ઘણો મળી જાય છે

હમેશા ફરિયાદ કરી ,મનાવવુ પડે,એવુ નથી હોતુ

મૌન રહી ને પણ જોવાય છે

બનેશે અવુ કૈ મનગમતુ તમને... મેળે મળી જાય છે

સ્વાર્થી બનવા થી બધુ મળી જાય... એવુ કોણે કહ્યુ?

તમારા હક્કનુ હોય,, છતા આપી દયો

બનશે એવુ કે "અલિબાબા" જેવો ખજાનો મળી જાય છે

હમેશા આસુડા થી જ કામ લેવાય એ જરુરી નથી

ચુપ રહી સહન પણ કરાય

બનશે એવુ કે આસુ કરતા એ અસરદાર થઇ જાય છે
સાવ કોરી છુ!!!!! ગુલાલ થોડો છાટી તો જો

તારા રંગ માં રંગાઇ જાઇશ રંગ થોડો નાખી તો જો

નથી કોઇ રંગે રંગાઇ હજી

સાવ કોરી છુ!!!!! ગુલાલ થોડો છાટી તો જો

ગમે છે આ હોળી!!!રમવા ની છુટ થોડી...આપી તો જો

ખુશી ના રંગો છે બેહિસાબ... અંગે એને લગાવી તો જો

નજર થી મળેલ નજર ની વાત ...આગળ થોડી વધારી તો જો

તારા પ્રેમ માં ડુબવા તૈયાર છુ

ડુબવા ની મંજુરી ,,,એકવાર આપી તો જો

તારા રંગ માં રંગાઇ જાઇશ રંગ થોડો નાખી તો જો

નથી કોઇ રંગે રંગાઇ હજી

સાવ કોરી છુ!!!!! ગુલાલ થોડો છાટી તો જો
સુલેહ ની પહેલ કરે તુ!


કહેવુ ઘણુ છે પણ કહેવાય નહી
ભુલવુ ઘણુ છે પણ ભુલાય નહી
ફરી-ફરી ને યાદ આવી જાય છે
ઘાવ તાજા જુના શાને થાય નહી
ઓ સમય!! ભૂલાવી દવ ભૂલને એની
ફરી-ફરી ને યાદ આવી જાય નહી
કેટલુ આપવુ હતુ મહત્વ...વાત ને
એ વાત મેને શાને સમજાય નહી
નારાજ થતા તો થઇ ગયો હુ
કરતા તો કરી નાખી તકરાર
પણ સાચુ કહુ!!!!!!
દુર એના થી રહેવાય નહી
નથી કરતા વાત-ચીત અમે
એ પરિસ્થિતી મારા થી સહેવાય નહી
પણ માણસ છુ ને!!!
સુલેહ ની પહેલ કરે તુ
આ અહમ દિલ માં થી જાય નહી
કહેવુ ધણુ છે પણ કહેવાય નહી
ભુલવુ ધણુ છે પણ ભુલાય નહી